Friday, July 5, 2019

તા.૫.૭.૨૦૧૯ જિલ્લા સંચાલક મંડળ ની બેઠક

આજ રોજ બનાસકાંઠા જિલ્લા સંચાલક મંડળ ની ભરતીના પ્રશ્નોની ચર્ચા કરવા વિવિધલક્ષી વિદ્યામંદિર, પાલનપુર મુકામે મળી અને વિવિધ બાબતો પર વિસ્તૃત ચર્ચા થઈ







Friday, March 1, 2019

જિલ્લા શિક્ષણાધિકારી નો વય નિવૃત્તિ એ સન્માન કાર્યક્રમ

બનાસકાંઠા જિલ્લાના તમામ  સંચાલકશ્રી ઓને જણાવવાનું કે તારીખ 2-3-2019 ના રોજ સવારે 9:30 કલાકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રાવલ સાહેબ નો નિવૃત્તિ વિદાય સમારંભ રાખેલ હોઈ ગ્રાન્ટેડ શાળાના  સંચાલકશ્રીઓ સમયસર ઉપસ્થિત રહી  શકે તે માટે  શાળાના આચાર્યશ્રીઓ પોતાની શાળાના પ્રમુખશ્રી/મંત્રીશ્રીને જાણ કરે તેવી અપેક્ષા છે.

સ્થળ કાનુભાઈ મહેતા હોલ પાલનપુર

Sunday, February 3, 2019

ડેલીગેશન ફી ભરેલ શાળાઓની યાદી તા.12.01.19 સુધીમાં


(૧)પંચશીલ વિદ્યાલય, ડીસા.

(૨) જાગૃતિ કન્યા વિદ્યામંદિર,ડીસા

(3)જાગૃતિ વિધામંદિર ,શેરપુરા

(૪)જાગૃતિ ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યામંદિર ,ડાવસ

(૫)વિવેક ઉત્તર બુનિયાદી વિદ્યાલય, રામસણ

 (૬) સરદાર પટેલ હાઇસ્કૂલ અને શ્રીમતી કે વી પટેલ ઉ.મા. સ્કૂલ ડીસા

(૭)મહર્ષિ કણ્દ અભિનવ વિદ્યાલય, બાપલા

(૮) દોશી. ના. જે.આદર્શ હાઇસ્કુલ અને આદર્શ પ્રાથમિક શાળા ,ડીસા

(૯)શ્રી  જે. ડી. અજાબાણી વિદ્યાલય ,ડીસા

(૧૦)વિનય વિધાલય અને ઉ.મા શાળા ,વિઠોદર

 (૧૧)ભગવતી વિદ્યા મંદિર રસાણા મોટા

(૧૨)શેઠ એલ.એચ. મળી આદર્શ  હાઈસ્કુલ, માલગઢ

 (૧૩)એંજલ સ્કૂલ, ડીસા

 (૧૪)નુતન ભારતી,ઝેરડા

(૧૫)વિવિધ લક્ષી વિધા મંદિર ,ભીલડી

(૧૬) માતૃશ્રી એસ.એમ. જી. રાજગોર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ,રાણપુર

(૧૭)શ્રી કે.બી અગ્રવાલ હાઇસ્કૂલ ડીસા

(૧૮)સેન્ટ ઝેવિયર્સ ડીસા

(૧૯) શ્રી બી.પી. માલાવીમાં.શાળા. નાની આખોલ.

Friday, January 4, 2019

અધિવેશન ની તારીખ માં ફેરફાર

બનાસકાંઠા જિલ્લા શાળા સંચાલક મંડળ નો સંદેશ છે કે તારીખ 12 .1.2019 ના રોજ ડીસા મુકામે યોજાનાર અધિવેશનની તારીખ માં ફેરફાર કરવામાં આવેલ છે.  નવી  તારીખ નક્કી કરી  ફરી દરેક શાળાના જાણ કરવામાં આવશે

Thursday, December 27, 2018

અધિવેશન તા. 12.01.2012

બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શાળા સંઘ અને બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાલનપુરના સંયુક્ત ઉપક્રમે લાઇન્સ ક્લબ હોલ ,ડીસા મુકામે તા.12.01.2018 ને શનિવારના રોજ  જિલ્લા કક્ષાનું અધિવેશન યોજાશે. તેમાં જિલ્લાના સર્વ સંચાલક મંડળના આપ હોદ્દેદાર સાહેબો આમંત્રિત છો.

કુવારબા કન્યા વિદ્યાલય, પાલનપુર

વિવિધાક્ષલી વિદ્યામંદિર, ભીલડી

Tuesday, October 9, 2018

સરસ્વતી કન્યા વિદ્યાલય ,વડગામ

સંચાલક મંડળ અધિવેશન બી.કે.

બનાસકાંઠા જિલ્લા સંચાલક મંડળ ની કારોબારી સમિતિ

આદર્શ વિદ્યાલય, માનપુરા

ગાયત્રી વિદ્યાલય, કંસારી

એ.કે. ઉ. મા શાળા, દામા તા.-, ડીસા

પટોસણ હાઈસ્કુલ, પટોસણ

માતૃશ્રી ચાંચલબા ઉ. મા. શાળા, ટેટોડા

એમ આર ઉપલાના તેનીવાડા

રામપુરા (ધોણ સુલ)

સંસ્કાર તિર્થાગામ

ગાયત્રી વિદ્યાલય, કંસારી

એચ એચ આઈ એમ , પાલનપુર

Monday, October 8, 2018

સાયન્સ સ્કૂલ ,લાખણી

અમર જ્યોત ,કાતરવા

રાજારામ ગુરુકુળ વિદ્યાલય ,પાલનપુર

કે કે ગોઠી હાઈ સ્કૂલ પાલનપુર

ઉત્તર બુનિયાદી વિદ્યાલય ચીભડા

ઉત્તર બુનિયાદી વિદ્યાલય,ડુચકવાડા તાલુકો દિયોદર

ઉત્તર બુનિયાદી વિદ્યાલય રાજપુર તાલુકો કાંકરેજ